નખત્રાણા તેમજ માંડવીમાં આકસ્મિક ૩ ઘટના બની

(નખત્રાણા) નખત્રાણા તાલુકાના પલીવાડના ૪ર વર્ષના બાઈક સવાર કરશન જુમ્મા કોલી રાત્રે પોતાની બાઈક હોન્ડા સાઈન નં. GJ. ૧ર. ડીએચ. પ૮૪૮થી પોતાના મોટા દિકરાને લેવા માટે મોટા યક્ષ તરફ જઈ રહ્યા હતા. જ્યા વધુ સારવાર અર્થે અમદાવાદ રવાના કરાયા હતા, પરંતુ રસ્તામાં તબીયત લથડતા પરત જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત સાબિત કર્યા હતા.
-મળતી માહિતી મુજબ