મોરબી: ફાયરીંગની ઘટનામાં 6 શખ્સોની અટક

મોરબી: રાજપૂત શેરીમાં રવિવારે થયેલી ફાયરિંગ અને મારામારીની ઘટના બની હતી અને હથિયારો સાથે જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં ગોળી વાગવાથી ઇજાઓ થયેલ 1 યુવાનનું મોત નીપજયું હતું. આ ઘટનામાં બંને પક્ષેથી વિરુધ્ધ ગુનો દાખલ કરાયો હતો.  જેમાં એ ડિવિઝન પોલીસે હાલમાં 6 શખ્સોની પોલીસે અટક કરી છે. અને બાકીના શખ્સોની શોધખોળ હાથ ધરી છે.  

-મળતી માહિતી મુજબ