રબારી સમાજના ધર્મગુરુ મહંત પૂજય બળદેવગીરીજી બ્રહ્મલીન થયા

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ વાળીનાથ મંદિરના મહંત અને રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી છેલ્લા કેટલાંક દિવસથી બિમાર હતા.લાંબા સમયથી બીમારીથી પીડાયા બાદ કાલે તેઓએ અંતિમ શ્વાસ લીધા. તેઓ રબારી સમાજની ગુરુ ગાદી ગણાય છે.

-રિપોટર બાય : કરણ વાઘેલા