ભુજ: નોકરીની લાલચ આપી મહિલા પર બળાત્કાર આચરવાનો પ્રયાસ

ભુજ: ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં નોકરી અપાવવા લાલચ આપી 21 વર્ષીની પરણિત યુવતીન કરાયો બળાત્કારનો પ્રયાસ શખ્સ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી હતી. આરોપી તેનો ફોન બંધ કરી ભાગી જતાં પોલીસે તેને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી.

-મળતી માહિતી મુજબ