ભેસાણમાં વરલી મટકાનો જુગાર ઝડપાયો

ભેસાણના પરબ રોડ પર ખુલ્લે આમ વરલી મટકાનો જુગાર રમી રમાડતો વીરલભાઈ પોપટ લોહાણાને 10150ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. વરલી મટકાની કપાત કરતો અન્ય ઈસમ મેરામણ જીલુભાઈ ધાંધલ રહે. ભેસાણાળાનું નામ ખુલતા બન્ને સામે ફરિયાદ નોંધાવાઇ હતી.
-મળતી માહિતી મુજબ