ભુજ શહેરના જુની પોલીસ લાઇન પાછળ મીઠોડા પીઠની દરગાહ પાસે એક શખ્સે સગાઈ તોડતા કરી મારા મારી. ( આરોપી ફરાર )

તા.૧૨.૩.૧૮ : નો બનાવ

ભુજ શહેરના જુની પોલીસ લાઇન પાછળ મીઠોડા પીઠની દરગાહ પાસે અસરફ જુણેજા નામના શખ્સે સીમા દાઉદ મુસા ત્રાયાના માતા-પિતાએ સગાઈ તોડતા જેનું મનદુખ રાખીને ધકબુશટનો ગળદાપાટુનો માર મારી મુઢ ઇજાઓ કરી ભૂંડી ગાળો આપી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી .  ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *