ભુજ શહેરના ભીડનાકા અંદર આઝાદ ચોક પાસે એક શખ્સે કર્યો જાહેરનામાનો ભંગ
તા.૧૨.૩.૧૮ : નો બનાવ
ભુજ શહેરના ભીડ નાકા અંદર આઝાદ ચોક પાસે રિયાઝ ભચુ મમણ નામના શખ્સે જિલ્લા મેજીસ્ટ્રીટ શ્રી અને કલેક્ટર સાહેબ કચ્છ ભુજનાઓનો હથિયાર બંધી જાહેર નામું અમલમ,આં હોવા છતાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી જાહેરમાં છરી સાથે ભુજની એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.