અમદાવાદ: અપહરણ કરનાર 4 શખ્સની અટક

download

અમદાવાદ: અપહરણ કરનાર ચાર શખ્સની અટક કરાઇ ક્રાઈમબ્રાન્ચે સુરેન્દ્રનગરના સાડી વેપારીના પુત્ર સહિત બે યુવકના અપહરણ કેસમાં દિલધડક ઓપરેશન 4 શખ્સોની અટક કરી હતી. પોલીસે એક કરોડની ખંડણી માંગતા આરોપીઓને પહેલા રૂ.40 લાખની રકમ ચૂકતે કરાવી બન્ને યુવકનો છુટકારો કરાવ્યો, બાદમાં ચાર આરોપીઓને વોચ રાખી ઝડપ્યા હતા. પોલીસ તપાસમાં દેવું ચૂકવવા માટે સુરેન્દ્રનગરના 2 શખ્સે યુવાનોનું અપહરણ કર્યું હતું.

-મળતી માહિતી મુજબ