અંજાર શહેર કોંગ્રેસ બક્ષીપંચ શેલ પ્રમુખ તરીકે દીપ ચોટારા ની વરણી

nnnnnnn

આજ રોજ અંજાર શહેર બક્ષીપંચ શેલ ના પ્રમુખ તરીકે દીપ ચૉટારા ની ગુજરાત પ્રદેશ પક્ષીપંચ શેલ ના પ્રમુખ ના માર્ગદર્શન હેઠળ કરછ જિલ્લા બક્ષીપંચ પ્રમુખ નારણભાઇ ગઢવી ની આગેવાની હેઠળ નિમણુંક કરવામા આવેલ હતી.દીપ ચોટારા ની વરણી થતા કરછ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજા,કરછ જિલ્લા પ્રભારી તેમજ દસાડા ના ધારાસભ્ય નૌસાદ સોલંકી, અંજાર શહેર પ્રમુખ રાજેન્દ્ર સિંહ જાડેજા,પૂર્વ વિપક્ષ નેતા જીતેન્દ્ર ચોટારા,અક્બરશા શેખ,અનુસુચીત જાતિ અંજાર શહેર પ્રમુખ ભાણજી મહેશ્વરી,મહામંત્રી રમેશ આહીર,ભગવાનજી દાવડા,સુનિલ વાઘમશી, વ્રજલાલ બાંભણીયા તરફ થી શુભેરછા પાઠવવા મા આવેલ હતી.તેમજ લોકોપયોગી કાર્ય કરી કોંગ્રેસ પક્ષ ને મજબૂત કરવા હાકલ કરેલ હતી.