સરકારી કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનાં ઉડ્યાં ધજાગરા
આજરોજ ભુજ શહેરમાં આવેલ ટાઉનહોલમાં સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે આ કોરોના મહામારીના સમયમાં કોઈ પ્રકારનો સોશિયલ ડિસ્ટન્સનાં જોવા મળ્યો નથી.
-રિપોટર બાય: કરણ વાઘેલા,ભુજ