નોવેલ કોરોના વાયરસ રસીકરણ સંદર્ભે – દેશમાં કોવિડ રસીકરણના આયોજન અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીઓ સાથે સમીક્ષા કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. હર્ષવર્ધન

નોવેલ કોરોના વાયરસ રસીકરણ સંદર્ભે – દેશમાં કોવિડ રસીકરણના આયોજન અંગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીઓ સાથે સમીક્ષા કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડો. હર્ષવર્ધન – આપણા સૌના સહિયારા પ્રયાસોના પરિણામે જ દેશમાં કોરોના સંક્રમણ અટકાવી શક્યા છીએ: સમગ્ર દેશમાં આવતીકાલે કોરોના રસી માટે ડ્રાયરન યોજાશે. અન્ય દેશો કરતાં આપણાં દેશમાં કોરોનાનો રીકવરી રેટ ૯૬.૩૫ % જેટલો સારો છે અને મૃત્યુદર ૧.૪૫ % જેટલો ઓછો છે. :: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ.રાજ્યના ૩૩ જિલ્લામાં અને કોર્પોરેશન વિસ્તારમાં અગાઉ મોક ડ્રાયરન પૂર્ણ આવતીકાલે ૨૪૮ તાલુકાઓમાં તાલુકાદીઠ ત્રણ વેક્સીનેશન સાઇટ ખાતે ટ્રાયલ રન યોજાશે તેમજ શહેરોના ૨૬ ઝોન વિસ્તારમાં રાજ્યના અંતરિયાળ-ડુંગરાળ વિસ્તારોમાં રસીકરણ અંગે ઓફલાઇન વ્યવસ્થા ગોઠવવા કેન્દ્રીય મંત્રીશ્રીને અનુરોધ