કલ્યાણપુર તાલુકામાં આવેલ ભાટીયા ગામમાં પીધેલી હાલતમાં બાઇક ચાલક પકડાયો

pinu

કલ્યાણપુર તાલુકામાં આવેલ ભાટીયા ગામમાં રહેતા બાબુ રામદેભાઈ ભાટિયા નામના (ઉ.36)ના યુવાનને ભાટીયાના મેઈન ગેઇટ પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂ.10,000ની કિંમતના સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર G.J.10 R 1635 ઉપર નીકળતાં પકડી પડ્યો હતો.આ શખ્સ સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો હતો.


-મળતી માહિતી મુજબ