વેરાવળમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા

વેરાવળમાં મોટા કોળી વાડામાં આવેલ જૂના ગરબી ચોક પાસે જાહેરમાં જુગાર રમતા વિનુ પીઠાભાઇ ગોહેલ, લિયાકત હુસેન સૈયદ અલી કાદરી, નરસી ગોવિંદ પંડીતને રૂ.3011/- સાથે પો.કો. રવિભાઇ રામસીંગભાઇ સહીતના સ્ટાફે પકડી પડ્યા હતા. જયારે પ્રફુલ નારણ ઉર્ફે નાનો પંડીત તથા લાલજી વીરા ગાવડીયા ભાગી જતાં તેને પકડવા તપાસ હાથ ધરી છે.
-મળતી માહિતી મુજબ