ભુજ શહેરના આશાપુરાનગરમાં એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ. ( આરોપી ફરાર )
તા.૧૩.૩.૧૮ : નો બનાવ
ભુજ શહેરના આશાપુરા નગર સુરેશ ઉર્ફે ચિંગુડો દિલીપ કોલી રહે, આશાપુરાનગર કોલીવાસ વાળાએ પોતાના રહેણાકના મકાનમાં ગે.કા.રીતે દેશીદારૂ ની થેલી નંગ-૮ લીટર ૨ કિ.રૂ.૪૦ /- નો પ્રોહી મુદ્દામાલ પોતાના કબજામાં રાખી રેડ દરમ્યાન ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. (આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.