ભુજ તાલુકાનાં ઝીંકડી ગામે છપરીવાસની પાછળ આવેલ તળાવની આથમણી બાજુ બાવળોની ઝાડીમાં એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ. ( આરોપી ફરાર )
તા.૧૩.૩.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાનાં ઝીંકડી ગામે છપરીવાસની પાછળ આવેલ તળાવની આથમણી બાજુ બાવળોની ઝાડીમાં દાઉદ જુમાભાઇ ત્રાયા નામના શખ્સે પોતાના કબજામાં દેશીદારૂની કોથળીઓ નંગ-૧૬ આશરે લીટર ચાર કિ.રૂ.૮૦ નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમ્યાન પધ્ધર પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાફ )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.