માંડવી તાલુકાનાં દશરડીના શિવજીભાઇ કે જેઓના ૮૦ ચો.વારના મંજૂર થયેલ અનુસુચિત જાતિના દશરડી ગામે ૬૫ ઘરથાળ પ્લોટ બાબતે નિરાકરણ ન આવતા આમરણ ઉપવાસ પર ઉતાર્યા.
શિવજી રાવજી મહેશ્વરી-દશરડી તાલુકો માંડવી વાળાએ કલેકટર કચેરી સામે ૮૦ ચો.વારના મંજૂર થયેલ અનુસુચિત જાતિના દશરડી ગામે આવેલ પ્લોટો વિશે અવાર-નવાર રજૂઆતો કરતાં કોઈ હકારાત્મક કે ઉકેલ ન આવતા તેમણે કલેક્ટર કચેરી સામે અનશન ધરણાં પર ઉતરેલ છે. શિવજીભાઇ દ્વારા ગામતળના રહેણાકના પ્લોટની હોઈ તેમજ આ બાબતે કાર્યક્ષેત્રને સ્પર્શતી હોઈ અર્જદારને જલ્દીથી ન્યાય આપવાની માંગણી કરાયેલ છે. ૬૫ જેટલા ઘરથાળ પ્લોટો અનુસુચિત જાતિના દશરડી ગામે મંજૂર થયેલ છે. તેવું જણાવેલ આ બાબત ને લઈને તેઓ કલેક્ટર કચેરી સામે અનશન પર ઉતાર્યા છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.