આગામી ૨૭મીએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
આગામી તા.૨૭મીએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે. તાલુકાની જનતાએ
પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે તા.૨૧મી સુધીમાં રૂબરૂમાં અથવા ટપાલથી મામલતદાર કચેરી ગ્રામ્ય-ભુજ ખાતે પોતાના પ્રશ્નો લેખિતમાં રજુ કરવા મામલતદાર, ભુજ ગ્રામ્ય દ્વારા જણાવાયું છે.