લખપત તાલુકાનાં કોટડામઢ ત્રણ રસ્તા પાસે એક શખ્સે જાહેરમાં કેફી પીણું પીધેલ બકવાસ કરતો ઝડપાયો.
તા.૧૩.૩.૧૮ : નો બનાવ
લખપત તાલુકાનાં કોટડામઢ ત્રણ રસ્તા પાસે રમેશ બાબુ કોલી નામના શખ્સે જાહેરમાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં બકવાસ કરતો દયાપર પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.