નખત્રાણા: સાયરામાં 13 વર્ષીય કિશોરીનું કરાયું અપહરણ

નખત્રાણા તાલુકાના સાયરા ગામની કિશોરીનું લગ્નની લાલચ આપી અજાણ્યો યુવાન કરી ગયો અપહરણ તેની નોંધ પોલીસ સ્ટેશનમાં કરાઇ હતી. કિશોરીના પિતા દ્વારા જાણવા મળ્યું હતું કે, ગુરૂવારના સવારના અરસામાં 13 વર્ષની વયની કિશોરીનું લગ્નની લાલચ આપી અજાણ્યો યુવાન અપહરણ કરી નાસી ગયો હતો. નખત્રાણા પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરાઇ છે.

-મળતી માહિતી મુજબ