લખપત તાલુકાનાં ફુલરાથી ઘડુલી જતાં રોડ ઉપર એક શખ્સે પોતાના કબજાની લગઝરી પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવી અકસ્માત સર્જ્યો. ( આરોપી ફરાર )
તા. ૧૩.૩.૧૮ : નો બનાવ
લખપત તાલુકાનાં ફુલરાથી ઘડુલી જતાં રોડ ઉપર લગઝરી નં.જી.જે.૧૨ ટી. ૪૪૨૦ ના ડ્રાઇવરે પોતાના કબજાની લગઝરી બસ પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવીને પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવી મામદભાઈ મુસાભાઈ સુમરાની ભેંસ જીવ નંગ- ૩ કિ.રૂ.૨.૧૦.૦૦૦ /- ની હડફેટમાં લઈ એક્સિડન્ટ કરી ભેંસોની મોત નિપજાવી તેમજ અન્ય ત્રણ ભેંસોની એક્સિડન્ટમાં હડફેટે લઈ તેઓને ગંભીર પ્રકારની ફેંકચર સહિતની ઇજાઓ કરી જે રૂ.૧.૮૦.૦૦૦ /- ની નુકશાન કરી એમ કુલ્લે રૂ.૩.૯૦.૦૦૦ /- નો મામદભાઈ મુસાભાઈ સુમરા ને નુકશાન કરી. ત્યાર બાદ ના.સરોવર.પોલીસે આગળની તપાસ હાથ ધરી. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.