અબડાસા તાલુકાનાં નાની વરંડી ગામ પાસે રૂપિયા ૬૮.૮૦૦ નો ઇંગ્લીશ દારૂ કોઠારા પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )

તા.૧૩.૩.૧૮ : નો બનાવ

અબડાસા તાલુકાનાં નાની વરંડી ગામ પાસે વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂભા કનકસિંહ ઉર્ફે કનુભા જાડેજા રહે ગામ નાની વરંડી વાળાએ પોતાના કબજામાં ગે.કા. રીતે વેચાણ અર્થે પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૭૨ જેની કુલ્લે કિ.રૂ.૬૮.૮૦૦ /- નો પ્રોહી મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન કોઠારા પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *