16 જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનું અભિયાન શરૂ થશે રાજ્યમાં 11 લાખથી વધુ હેલ્થ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને પ્રથમ તબક્કામાં વેક્સિનનો ડોઝ અપાશે
16 જાન્યુઆરીથી ગુજરાતમાં કોરોના વેક્સિનેશનનું અભિયાન શરૂ થશે રાજ્યમાં 11 લાખથી વધુ હેલ્થ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને પ્રથમ તબક્કામાં વેક્સિનનો ડોઝ અપાશે – મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ફેઈસ બુક પરથી સંબોધન દ્વારા રાજ્યના નાગરિકોને વિસ્તૃત જાણકારી આપી. ગુજરાતમાં 16 હજાર હેલ્થ વકર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરાયા. વેક્સિનેશન સેન્ટર પર મુખ્ય ત્રણ રૂમની વિશેષ વ્યવસ્થા. એક વેઇટિંગ રૂમ, એક વેક્સિન રૂમ તથા એક ઓબર્ઝેવેશન રૂમ કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સરકારે કરી-વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રિજીયોનલ ડેપો તૈયાર કરાયા. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરીના 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ સફળતાપૂર્વક પૂર્ણ