‘મેક ઈન ઈન્ડિયા’ના વિઝન હેઠળ સાકારિત થયેલી ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
‘મેક ઈન ઈન્ડિયા’ના વિઝન હેઠળ સાકારિત થયેલી ૯૧મી કે-૯ વજ્ર ટેન્કને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી – સમગ્ર વિશ્વમાં એલ એન્ડ ટી કંપનીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે અશક્યને શક્ય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું છેઃ વિજયભાઈ રૂપાણી – આવનારા સમયમાં ગુજરાતમાં ડિફેન્સના સાધનોનું નિર્માણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે