ભુજ નગરપાલિકાની ફરી એકવાર બેદરકારી આવી સામે ભુજના સંજોગનગરના રહેવાસીઓ રોડની સમસ્યાથી પરેશાન સત્વરે પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઇ .
ભુજ નગરપાલિકા તેની કામગીરીમાં સતત નિષ્ફળ નિવળ્યું છે ત્યારે ફરી એકવાર ફરિયાદીઓની ફરિયાદ આવી સામે ભુજ શહેરનું સંજોગનગર વિસ્તાર એ તેની એક ઝલક દર્શાવે છે. અંહીના રહેવાસીઓ ત્યાના ઝર્ઝરિત રસ્તાઓ ને કારણે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરે છે. નગરજનોની ત્યાના કાઉન્સીલોને રજૂઆતો કરતાં જવાબ એ મળે છે કે આ માટેના ઓર્ડર માટેની અરજી કરાયેલ છે જેની પ્રોસેર ચાલુ છે. પરંતુ હજુ સુધી લોકોની માંગ સંતોસાઇ નથી . આ સમસ્યા કયારેક વધુ ઘાતક પણ સાબિત થઈ શકે છે. રસ્તા પરથી પસાર થતાં સેંકડો લોકો આવા ઝર્ઝરિત રસ્તાને કારણે પરેશાન થાય છે. જે કારણે અકસ્માત થવાની શક્યતા તથા સંખ્યામાં પણ વધારો નોંધી શકાય તંત્ર દ્વારા લોકોની આવી જરૂરિયાતો સંતોષાય એ તંત્રની આગવી ફરજ છે. તેવી અંહીના લોકોની આ મુશ્કેલી જલ્દીથી જ કરી તંત્ર પોતાની ફરજ પૂરી કરે તેવી ત્યાના રહેવાસીઓની માંગ ઉઠવા પામી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.