ડિવાઇડર પર ગાડી ચડી જતાં લોકોમાં કુતૂહલ
ભુજની બેન્કર્સ કોલોની પાસેના વિસ્તારમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ દ્રશ્ય જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
-રિપોટર બાય: કરણ વાઘેલા, ભુજ