શહેરના બેંક કોલોની પાસે કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર પર ચડી હતી
ભુજના બેંકર એસ કોલોની પાસે આગળ જઈ રહેલા ટેક્ટરને બચાવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો ત્યારે કાર ડીવાઇડર પર ચઢી ગઇ હતી તો આ ઘટના બાદ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરાયો હતો આ ઘટનામાં સદનસીબે કોઈને ઈજાઓ થઈ ના હતી