ઉતરાયણના દિવસે ભુજના ભીડ ગેટ વિસ્તારમાં બે વ્યક્તિ વચ્ચે બબાલ: મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી
ઉતરાયણના દિવસે ભુજના ભીડ ગેટ વિસ્તારમાં બે વ્યક્તિ વચ્ચે બબાલ: મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પૂર્વે પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી
ઉતરાયણના દિવસે ભુજના ભીડ ગેટ વિસ્તારમાં બે વ્યક્તિ વચ્ચે ની મારામારીમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલઃ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલ ખસેડાયો. આગળની કાર્યવાહીી પોલીસ દ્વારાા હાથ ધરવામાં આવી