માળીયા: અપહરણના ગુનાનો શખ્સ ઝડપાયો

copy image

માળીયા: મીંયાણાના કિશોરીનો અપહરણ કરનાર શખ્સ સકંજામાં કુંભારીયા ધ્રાંગધ્રાથી હળવદ તરફ આવતા રોડ પર ઢવાણા ગામના પાટીયા નજીક હોવાની હકીકત સામે આવતા પોલીસે શખ્સને શોધી ભોગ બનનારને તેના માતા પિતા ને સોંપી દઈ શખ્સ સામે આગળની તપાસ આદરી છે અને પોક્સો કોર્ટ આરોપીને જેલમાં ધકેલાયો હતો.

-મળતી માહિતી મુજબ