ભુજ: 7 લાખની કિંમતનું વાહન ચોરી
ભુજ: ભાનુશાલી નગર મંદિર નજીકથી નિર્મળસિંહની વાડી ખાતેના સ્વામિનારાયણ મંદિરના માલિકનું રૂ. ૭ લાખની કિંમત નું વાહન કોઈ શખ્સો ચોરી જતા આ બનાવ અંગે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
-મળતી માહિતી મુજબ