એક મહિલા કરફ્યૂમાં પોલીસથી બચવા માટે પોતાના પતિના ગળામાં કૂતરાની જેમ દોરી બાંધી

કેનેડા: કોરોના કહેરમાં લોકો માસ્ક બાંધવાથી લઇ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે અનેક પ્રયોગો કરી રહ્યા છે. આવા સમયમાં એક મહિલા પોતાના પતિના ગળામાં કૂતરાની જેમ દોરી બાંધી નીકળતા લોકોમાં આશ્ચર્ય તો જોવા મળ્યું, પરંતુ પોલીસે તેને પકડી ભારે દંડ ફટકારી હતો.આ ઘટના કેનેડાના ક્યૂબેકની છે. જ્યાં રાત્રે 8:00 થી સવારના 5:00 વાગ્યા સુધી કરફ્યૂ લાગે છે. કોરોના મહામારીને કારણે સ્થાનિક તંત્રે આ નિયમ જારી કર્યો છે. તેથી અહીં રહેતી એક મહિલા કરફ્યૂમાં પોલીસથી બચવા માટે પોતાના પતિના ગળામાં કૂતરાની જેમ દોરી બાંધી ફરવા નીકળી હતી.


-મળતી માહિતી મુજબ