PUBG Mobile 1.2 ગેમનું વૈશ્વિક વર્ઝન રીલિઝ

નવી દિલ્હીઃ PUBG Mobile 1.2 વૈશ્વિક વર્ઝન રીલિઝ થઈ ગયું છે. ન્યુ વર્ઝનને યુઝર્સ તેને કેવી રીતે ડાઉનલોડ કરી શકશે.PUBG મોહાઇલના ભારતીય ફેન્સ તેની ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. PUBG કોર્પોરેશને તેનું ગ્લોબલ વર્ઝન તા. 12-1 ના મંગળવારે લોન્ચ કરી દીધું હતું. પબજીના ન્યુ વર્ઝનને યુઝર્સ ગૂગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકે છે. તમામ યુઝર્સ માટે આ વર્ઝનને રોલ આઉટ કરાયું નથી. તેથી યુઝર્સ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકતા નથી.


-મળતી માહિતી મુજબ