ગુજરાતના શહેરોને ટ્રાફિક-ફાટક અને પ્રદુષણમુકત કરી રહેવા-માણવા લાયક બનાવવા છે –મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
ગુજરાતના શહેરોને ટ્રાફિક-ફાટક અને પ્રદુષણમુકત કરી રહેવા-માણવા લાયક બનાવવા છે –મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તા. ૧૬ જાન્યુઆરી ગુજરાતમાં પણ કોરોના વેક્સિનેશન શરૂ થશે -વેકિસન સુરક્ષિત-સૌ અપાવે ગુંડાઓ ગુજરાત છોડે-મારી સરકારે માફીયાઓને સખત સજા માટે કાયદા બનાવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગુજરાતની કાયાપલટ કરનારા અગ્રીમ પ્રોજેક્ટસનો પ્રારંભ કરવામાં છે. વિકાસ એ જ મારી નિર્ણાયક સરકારનો મંત્ર છે- અમે દિવસ ઉગે અને આથમે ત્યાં સુધીમાં પ્રજાલક્ષી નિર્ણય છીએ. કોરોના કાળમાં પણ ગુજરાતના વિકાસને અટકવા દીધો નથી-રાજય સરકારે કોરોના સંક્રમણ વચ્ચે રૂ. ૨૫ હજાર કરોડના વિકાસ કામોનો પ્રારંભ કરાવ્યો .જામનગરને રૂ. ૧૯૮ કરોડના ફ્લાય ઓવરબ્રિજ સહિત રૂ. ૫૭૮ કરોડના ૩૯ વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી