ભારત દ્વારા વિશ્વના સૌથી મોટા રસીકરણનો શુભારંભ કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
કોવીડ રસીકરણ અભિયાને ભારતની ઈચ્છાશક્તિ, સાહસ અને સામૂહિક શક્તિનો પરિચય આપ્યો : વડાપ્રધાનશ્રી સાણંદ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર સાણંદ ખાતે કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણનો આરંભ કરવામાં આવ્યો વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મણીપુરા ખાતે કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ. કોરોના વોરીયર્સ આરોગ્ય કર્મચારીઓને સૌ પ્રથમ રસી આપવામાં આવી.