સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે યોજનાનો શુભારંભ કરવામા આવ્યો. ખેડૂતોને રાત્રે આવવા-જવા માટે પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો – સાંસદશ્રી દીપસિંહ રાઠોડ