અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી – ૧૬૧ કેન્દ્રો પરથી ૧૬ હજારથી વધુ હેલ્થ વર્કર્સ-ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌ પ્રથમ કોરોના વેકસીન અપાશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી કોરોના રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી – ૧૬૧ કેન્દ્રો પરથી ૧૬ હજારથી વધુ હેલ્થ વર્કર્સ-ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌ પ્રથમ કોરોના વેકસીન અપાશે – રસીકરણના પ્રારંભથી દેશમાં કોરોનાના અંતની શરૂઆત થઇ છે : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર રહી કોરોના રસીકરણનો લાભ લે રાઉન્ડ ધ ક્લોક કામ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરનાર હેલ્થકેર વર્કરોને કોરોના રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવી છે