ભુજ શહેરના ૯ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની
માર્ગદર્શિકા અનુસાર ભુજ શહેરમાં સંસ્કારનગરમાં આવેલ ઘર નં.૧૬૩ (ભારતીબેન અમૃતભાઇ
ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૫/૧ સુધી, ભુજ શહેરમાં ઓધવ એવેન્યુ-૨ માં આવેલ ઘર
નં.૧૪૯/૧૫૩/બી (ભવાનીબેન મેહુલકુમાર જોષી) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૬/૧ સુધી, ભુજ
શહેરમાં સંસ્કારનગરમાં શિવમ કોટેઝીસમાં આવેલ ઘર નં.૫૨ (મીનાબેન પ્રદિપભાઇ ધોળકીયા)
નું ઘર કુલ-૧ ઘરને તા.૨૬/૧ સુધી, ભુજ શહેરમાં નવી રાવલવાડીમાં નરસિંહ મહેતાનગરમાં
આવેલ ઘર નં.બી/૪૧ (હેમંતભાઇ અરવિંદભાઇ ભાવસાર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૬/૧
સુધી, ભુજ શહેરમાં ઓધવ એવેન્યુ-૧ માં આવેલ ઘર નં.એ/૪ (હિતેશભાઇ નાનજીભાઇ સોલંકી)
નું ઘર કુલ-૧ ઘરને તા.૨૬/૧ સુધી, ભુજ શહેરમાં ઓધવ એવેન્યુ-૧ માં આવેલ ઘર નં.૨૪૦
(પ્રભાબેન પી.ઠકકર) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૬/૧ સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં આવેલ
ઘર નં.૦૨ (અમિતભાઇ દેવેન્દ્રભાઇ જોષી) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૭/૧ સુધી, ભુજ શહેરમાં
વાણીયાવાડમાં મયુર એપાર્ટમેન્ટમાં આવેલ સરોજબેન મયુલભાઇ શાહનું ઘર કુલ-૧ ઘરને
તા.૨૮/૧ સુધી, ભુજ શહેરમાં સન સિટીમાં આવેલ ઘર નં.૩૬/સી (કિરીટસિંહ મોહબતસિંહ
વાઘેલા) નું ઘર કુલ-૧ ઘરને તા.૨૮/૧ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ
પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની
આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા
ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ
મદદનીશ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી મનીષ ગુરવાની દ્વારા ફરમાવેલ છે.