માધાપર ગામ મધ્યે થી ૭૦ કિલ્લો ગૌમાંસનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય, પશ્ચિમ કચ્છ ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.ખઆર.મોથવીયા સાહેબ સરહદી રેન્જ ભૂજ તથા પોવીસ અધિક્ષકશ્રી સૌરણ સિંષ સાહેબ પશ્ચિ। કચ્છ ભુજનાખોખે ગેરકાયદેસર ચાલતા કતલખાનાખોની બદીને નેસ્તનાબુત કરવા સારૂ સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભૂજના ઇન્યાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલનાખોના માર્ગદર્શન હેઠળ એવ.સી.બી. પશ્ચિય કચ્છ-ભૂજના પોલીસ સ્ટાફના કર્મયારીખો પ્રયત્નશીલ હતા.તા.૧૪/૦૧/ર૦ર૧ના રોજ એલ.સી.બી, સ્ટાફના માણસોને પેટ્રોલીંગ દરમયાન બાત! હકિકત મળેલ કે, “ શેખપીર થી માધાપર તરફ એક કાળા કલરનુ પલ્સર મોટર સાયકલ 6/.12.28.1766 વાળા પર ગૌમાંસ ભરેલ કોથળા સાથે બે ઇસમો નિકળનાર છે ” તેવી બાતમી હકિકત મળતા તુરંત વર્ક આઉટ કરી મજકુર ઇસમો જે જગ્યાએથી નિકળનાર હોય તે જ્ગ્યાએ પંચો સાથે વોચમાં રહેલ તે દરમ્યાન બાતમી મુજબનું મોટર સાયકલ આવતા તેને રોકતા મજકુર બન્ને ઇસમો મોટર સાયકલ રોકેલ નહો જેથી આ મોટર સાયકલનો પીછો કરતાં મજકુર બંને ઇસમો પોતાના કબજાનુ મો.સા. લઇને માધાપર હાઇવે પર બંસીધર હોટવ સામેના ભાગે આવેલ વી.આર.પી. બ્લોક વર્કસ વાળી ગલીમાં ઘુસી ગયેલ જેનો પીછો કરતાં મજકુર બંને ઇસમો મોટર સાયકલ તથા કોથળો મુકીને અંધારામાં નાશી ગયેલ જેનો પીછો કરતાં હાથ ખાવેલ નહી જેથી મોટર સાયકલ તથા
કોથળો પડેલ ત્યાં જોતાં કોથળામાં પશુનું માંસ મળી ખાવતા પ્રાથમિક તપાસના અંતે મળી આવેલ પશુના માંસ સબંધે એફ.એસ.એલ.રાજકોટનાખોને બોલાવી પશના માંસની વિજ્ઞાનીક ઢબે તપાસ કરાવતા મળી આવેલ પશુનું માંસ ગૌમાંસ હોવાનું જણાઇ આવેલ.
કબ્જે કરેલ મુદામાલ :-
ગૌમાંસનો જથ્થો આશરે ૭૦ કિલ્લો ગ્રામ કિમત રૂપીયા ૩૫૦૦/-
બજાજ કંપનીનું પલ્સર 220 ૯૮ મોટર સાયકલ 6..12.28.1766 કિમત રૂપીયા ૫૦,૦૦૦/-
આરોપીઓના નામ:-
બજાજ કંપનીનું પલ્સર 220 ૮૯૮ મોટર સાયકલ ૯/.12.08.1766નો ચાલક
– મોટર સાયકલ પાછળ બેઠેલ ખન્ય એક ઇસમ
આમ ઉપરોકત કાર્યવાહો દરમયાન કુલ રૂપીયા ૫૩,૫૦૦/-નો મુદામાલ મળી આવતા
ઉપરોકત આરોપીખો વિરુધ્ધ ભૂજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગૂજરાત પશુ સરક્ષણ સુધારા
અધિનિયમ તથા ભારતીય ફોજદારી અધિનિયમ હેઠળ ગુનો રજીસ્ટ્રેશન કરાવી આગળની તપાસ અર્થે ભુજ
શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. રિપોર્ટ બાય:તેજસ પરમાર (ભુજ)