સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત નહીં પરંતુ ગંદગી ભર્યું ભારત, રોગી ભારત
” સ્વસ્થ શરીર,સ્વસ્થ મન” આ ઉક્તિ દર્શાવે છે કે જો આપણી આસપાસ સ્વચ્છતા હશે તો જ તંદુરસ્તી આવશે. ત્યારે ભુજ શહેરમાં આવેલ હોસ્પિટલ રોડ પર કલ્પતરૂ એપારમેન્ટ પાસે ગંદકી જોવા મળી હતી. જનતાની માંગ ઉઠી છે કે ઠેકઠેકાણે ફેલાતી આ ગંદકીનો યોગ્ય નિકાલ કરવામાં આવે.
રિપોટર બાય: તેજસ પરમાર, ભુજ