રાજુલા નગરપાલિકાના સદસ્ય ઘનશ્યામભાઈ વાઘ દ્વારા રાજુલામાં ભેરાઈ રોડ પર દર રવિવારે બજાર ભરાય છે તો તંત્ર દ્વારા યોગ્ય જગ્યા આપવામાં આવે તેવી માંગ
રાજુલામાં દર રવિવારે બજાર ભરાય છે. તો તંત્ર દ્વારા યોગ્ય જગ્યા આપવામાં આવે. દર રવિવારે બજાર ભરાય છે. જેને લીધે ટ્રાફિક થઈ જાય છે. લોકોને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે. અને રોડ હોવાને લીધે મોટા વાહનો પસાર થાય છે. જ્યારે અકસ્માત થાય તો જવાબદારી કોણ લેશે તે વિચારવા જેવી વાત છે. તો તંત્ર દ્વારા યોગ્ય જગ્યા આપવામાં આવે તેવી માંગ રાજુલા નગરપાલિકાના સદસ્ય ઘનશ્યામભાઈ વાઘ દ્વારા કરવામાં આવી છે. જેથી કરીને આવતા દિવસોમાં કોઇ દુર્ઘટનાઓ ન બને. તો વહેલી તકે જગ્યા આપવામાં આવે તેવી માંગ.
રીપોર્ટર:- ધર્મેશ મહેતા , રાજુલા