ઇલેકટ્રોથર્મ ઇન્ડીયા લિમીટેડ કંપનીમાં GST ની રેડ

સામખીયાળીની ઇલેકટ્રોથર્મ ઇન્ડીયા લિમીટેડ કંપનીમાં GST ની રેડ પડી. વહેલી સવારે GST ટિમ 2 કારમાં 8 થી વધુ કર્મચારીઓ દ્વારા ઇલેકટ્રોથર્મ ઇન્ડીયા લિમીટેડ કંપનીમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવી. કંપનીના મુખ્ય સ્ટોર અને HRમાં સર્ચ ચાલું કરાઇ.

-રિપોટર બાય: કરણ વાઘેલા