જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી માંડવી પોલીસ
મે.આઇ.જી.પી શ્રી જે.આર.મોથાલીયા સાહેબ ,સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંધ સાહેબનાઓએ પ્રોહીબીસનની તથા જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય,જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ,ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન તથા ઇન્ચાર્જ પો.ઈન્સશ્રી આર.સી.ગોહીલ સાહેબ સાથે સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ.દેવરાજભાઇ ગઢવી તથા પો.કોન્સ. વિજયરાજસિંહ ભોજરાજસિંહ ગોહીલ નાઓને સંયુક્ત રીતે બાતમી મળેલ કે ભુકંપનગરી પાસે આવેલ બાવળોની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં ધાણીપાસાનો જુગાર રમતા આરોપીને પકડી પાડી મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
-રીપોટ બાય: કિશનભાઈ,મુન્દ્રા