સુરતમાં જાન ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજીની લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
સુરતમાં જાન ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજીની લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી – ઘટનામાં મૃત્યુ પામેલા કમનસીબ પ્રત્યેક મૃતકોના પરિવારને રૂ. ર લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી