દ્વારકા: ખુલ્લે આમ જુગઠું રમતી 4 મહિલાઓ સકંજામાં
દ્વારકા: દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી પોલીસે ખુલ્લે આમ જુગઠું રમતી 4 મહિલાઓ ઝડપાઇ જતાં તેમના પાસે થી કુલ રૂપિયા 10470 નો મુદામાલ જપ્ત કરીને જુગારધારાની કલમ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
-મળતી માહિતી મુજબ