ભુજ શહેર માં મહિલા કેન્દ્ર આગળ ના રોડ ઉપર બાઇક તેમજ કાર વચ્ચે સર્જાયો અકસ્માત

જાણવા વિગતો મુજબ ભુજ શહેર માં આવેલ ભુજ ખાવડા રોડ પર મહિલા કેન્દ્ર પાસે ફોરચિયુનાર કાર તેમજ બાઇક વચ્ચે અકસ્માત નો બનાવ બનવા પામ્યો છે ઘાયલ લોકોને સારવાર અર્થે ભુજ જીકે જનરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ છે રિપોર્ટ બાય તેજસ પરમાર ભુજ