ભુજ: હોસ્પિટલ રોડ પર કારમાં અચાનક લાગી આગ

WhatsApp-Image-2021-01-26-at-13.09.47

ભુજ શહેરમાં આવેલ હૉસ્પિટલ રોડ પર પાર્ક કરેલી આઈ ટેન કારમાં અચાનક આગ લાગી.આગના કારણે કારમાં નુકશાની થઇ અને ફાયરબ્રિગેડની ટિમ દ્વારા આગમાં પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.


રિપોર્ટ બાય: કરણ વાઘેલા, ભુજ