ભુજ શહેરના જયનગર ત્રણ રસ્તા પાસે ,કતિરા ગ્રાઉન્ડ સામે બે યુવકોએ બસના કાચ ખોલવા બાબતે કરી મારા મારી. ( આરોપી ફરાર )

તા.૧૬.૩.૧૮ : નો બનાવ

ભુજ શહેરના જયનગર ત્રણ રસ્તા પાસે, કતિરા ગ્રાઉન્ડ સામે તેજસ ગોસ્વામી,જીગ્નેશ ગોસ્વામી બંને રહે , સી/૨૫૧ ઓધવપાર્ક-૨ , પ્રમુખસ્વામીનગર  વાળાએ જય જગદીશભાઇ પુરોહિતને તેજસ ગોસ્વામી સાથે એસ.ટી. બસના કાચ ખોલવા બાબતે બોલાચાલી ઝગડો થતાં તેજસ ગોસ્વામી અને જીગ્નેશ ગોસ્વામી એ ભૂંડી ગાળો આપી જીગ્નેશ ગોસ્વામીએ ધોકા વડે દાઢીના ભાગે ઇજા કરી અને પટ્ટા વડે જમણા હાથની કોણીમાં તથા પીઠના ભાગે સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદ કરી ગુન્હો કર્યો હતો.ત્યાર બાદ ભુજ એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *