ભુજ શહેરના રઘુવંશીનગર ચાર રસ્તા સામે જાહેરમાં કેફિપીણું પીધેલ હાલતમાં એક શખ્સ ઝડપાયો.
તા.૧૬.૩.૧૮ : નો બનાવ
ભુજ શહેરના રઘુવંશીનગર ચાર રસ્તા સામે મોહનભાઇ ફકાભાઈ મોચી નામના શખ્સે ગે.કા.રીતે પાસ પરમીટ વગર જાહેરમાં કેફિપીણું પીધેલ હાલતમાં ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.