ઓધવપાર્ક-૨ ના ગેટ પાસે પ્રમુખસ્વામીનગર એક શખ્સે જાહેરમાં કેફિપીણું પીધેલ હાલતમાં લથડિયા ખાતો તથા બકવાસ કરતો ઝડપાયો.

તા.૧૬.૩.૧૮ : નો બનાવ

ઓધવપાર્ક-૨ ના ગેટ પાસે પ્રમુખસ્વામીનગર શની દિનેશભાઇ ઠક્કર નામના શખ્સે ગે.કા.રીતે જાહેરમાં કેફિપીણું પીધેલ હાલતમાં લથડિયા ખાતો અને બકવાસ કરતો. ભુજની એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *