ભુજ શહેરના સંસ્કારનગર પડદાભીટ હનુમાન મંદિર સામે એક શખ્સે કર્યો ઇંગ્લીશ દારૂનો વેચાણ.
તા.૧૬.૩.૧૮ નો બનાવ
ભુજ શહેરના સંસ્કારનગર પડદાભીટ હનુમાન મંદિર સામે સુધીરગર નીર્મલગર ગોસ્વામી નામના શખ્સે પોતાના રહેણાંકના મકાનમાં અલગ-અલગ કંપનીની દારૂની બોટલો નંગ-૨૮ કિ.રૂ.૧૧.૧૦૦ /- તથા એક સેમસંગ કંપનીનો ફોન તથા એક કોફી કલરનો બેગ એમ કુલ્લે રૂપિયા ૧૧.૮૦૦ /- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે પોતાના કબજામાં રાખી રેડ દરમ્યાન ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.