પૂર્વ કચ્છના ઉચ્ચ અધિકારીઓએ કોવિશિલ્ડ રસી લીધી
કોરોના મહામારી દરમિયાન અવિરત સેવા આપનાર અધિકારીઓ અને કર્મચારીઓને કોવિશિલ્ડ રસી આપવામાં આવી રહી છે પૂર્વ કચ્છમાં રવિવારે આવા અધિકારીઓ કર્મચારીઓને રસી આપવામાં આવી હતી જેમાં પૂર્વ કચ્છ એસપી અને અંજાર પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કોવિશિલ્ડ રસી લેવામાં આવી હતી